આપણી દુનિયા

          મારુ નામ જીતેશ ટાઢા. જન્મ ભાવનગર જિલ્લા ના તળાજા તાલુકા ના ૧૦૦૦૦ થી ૧૫૦૦૦ ની વસ્તી ધરાવતા ઠળીયા ગામે ૨૬ જાન્યુઆરી ૧૯૯૦ ના રોજ થયેલો, પુજનીય સંતશ્રી બજરંગદાસ બાપા ની પુણ્યભૂમિ બગદાણા થી માત્ર ૧૨ કી.મી.દૂર મારુ આ ગામ આવેલું છે. જોકે અત્યારે તો લગભગ છેલ્લા ૨૦ વર્ષ થી સુરત માંજ રહું છું.

Advertisements